ઇન્સટાગ્રામ જુઓ

header ads

અજબ તારી યાદ આવે છે


અજબ તારી યાદ આવે છે

અજબ તારી યાદ આવે છે
રોજ આવે છે નિત નવી!
કેમરે કહું તને ઓ વ્હાલા
તું ગમે કે તારી યાદ ગમી?
યાદ ને યાદ કહું
કે સુવાસિત નામ,
મીર કહું એને રાધા કહું,
કે કહું એને શ્યામ,?
એટલો મનગમતો મુજને હું?
ઓગળી ડે આ દેહ મારો
એવો મને તું થામ
ના કોઈ આશા પ્રમોદ ની તારા.
ચરણોમાં ચારે ધામ.

-પ્રમોદ નાણેચા.

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. ** 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ