ઇન્સટાગ્રામ જુઓ

header ads

અમારા વિશે.

               આ એક ગુજરાતી બ્લોગસાઇટ છે જ્યાં તમામ નવા લેખકો અને વાચકો ને પુરતો ન્યાય અને તક આપવાની પૂરી કોશીશ કરવા માં આવી છે. તમામ મિત્રો અહિયાં પોતાના મૌલિક વિચારો, વાર્તાઓ, નવલ કથાઓ, અને કાવ્યો સ્વયં નિશુલ્ક પ્રકાશિત કરી શકે છે. તદુપરાંત ગુજરાતી સાહિત્યના રસિકજનો માટે મૌલિક અને ઉચ્ચ દર્જાની રચનાઓ ઉપલબ્ધ છે.
             આ બ્લોગ સાઈટ માત્ર ગુજરાતી ભાષા ના વાચકો, લેખકો અને ભાષા જાણવા અને શીખવા ઈચ્છુક વ્યક્તિઓ માટેજ છે.  અપલોડ કરેલું સાહિત્ય મૌલિક હશે તેવું માનવા માં આવેછે. આ પ્લેટફોર્મ નો ઉપયોગ વધારે માં વધારે લોકો સુધી પહોંચવાનો અને ગુજરાતી સાહિત્ય નો પ્રચાર પ્રસાર કરવાનો છે. આ  ઉપયોગ કરવામાં આવેલા શબ્દો, વિચારો, અને સહિત્ય પોસ્ટ મુકનાર વ્યક્તિ ના પોતાનું છે જેની પુરતી ક્રેડીટ આપવા માં આવે છે. આ સાઈટનો ઉપયોગ કરનાર લખાણ કે પોસ્ટ ને સોસીયલ મીડિયા માં પ્રકાશિત કરી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ